હેરાથ, પરેરાની જોડીએ શ્રીલંકાને અપાવી યાદગાર જીત

હેરાથ, પરેરાની જોડીએ શ્રીલંકાને અપાવી યાદગાર જીત

રંગના હેરાથ અને દિલરુવા પરેરાએ મળીને બીજી ઈંનિંગ્સમાં પાકિસ્તાનની 9 વિકેટ ઝાડપીને શ્રીલંકાને પહેલી ટેસ્ટમાં જીત અપાવી.

136 રનનો સામાન્ય લક્ષ્ય હોવા છતાં પાકિસ્તાનની ટીમ 114 રનમાં ઓલ આઉટ થઈ ગઈ.

ટી બ્રેક સુધી પાકિસ્તાન 5 વિકેટના નુકસાન પર માત્ર 67 રન ઉપર હતી. રંગના હેરાથે મેચમાં કુલ 11 વિકેટ લીધી અને મેન ઓફ ધ મેચ બન્યા.