વરસાદ દક્ષિણ આફ્રિકાની જીતમાં નડયું

વરસાદ દક્ષિણ આફ્રિકાની જીતમાં નડયું

ચોથા દિવસે ટી બ્રેક પછી વરસાદના લીધે દક્ષિણ આફ્રિકા જે જીત તરફ હાલી રહી હતી તેને અટકાવી દીધી.

મોરને મોરકલે તેની પહેલી ઓવરમાં કોઈ રન આપ્યા વગર બાંગ્લાદેશની બીજી ઈંનિંગ્સમાં 2 વિકેટ ઝડપી લીધી. પણ ત્યાર પછી મોરકલને ઇજા થઈ જે તેને લગભગ હવે આ મેચથી દુર રાખશે.

બાંગ્લાદેશે 424 રનના ટાર્ગેટ મળ્યા પછી 3 વિકેટના નુકસાન પર 49 રન જોડ્યા છે.

 

સાઉથ આફ્રિકા - પહેલી ઈંનિંગ્સ: 496/3

બાંગ્લાદેશ - પહેલી ઈંનિંગ્સ: 320

સાઉથ આફ્રિકા: બીજી ઈંનિંગ્સ: 247/6

બાંગ્લાદેશ: બીજી ઈંનિંગ્સ: 49/3