પાકિસ્તાનના સઇદ અજમલે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

પાકિસ્તાનના સઇદ અજમલે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

સોમવારે પાકિસ્તાનના ઓફ સ્પિનર બોલર સઇદ અજમલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી.

અજમલે જણાવ્યું કે તે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી હાલમાં ચાલતી ટી20 બાદ છોડી દેશે.

અજમલે 113 વનડેમાં 184 વિકેટ ઝડપી હતી અને 64 ટી20માં 85 વિકેટ.

35 ટેસ્ટમાં તેમણે કુલ 178 વિકેટ પોતાના નામે કરી છે.