નાગપુર ટેસ્ટ બીજો દિવસ: પુજારા, વિજયે ફટકારી સદી

નાગપુર ટેસ્ટ બીજો દિવસ: પુજારા, વિજયે ફટકારી સદી

નાગપુર ટેસ્ટમાં બીજા દિવસે મુરલી વિજયના 128 અને ચેતેશ્વર પુજારા અણનમ 121 રનના મદદથી ભારતે કમજોર શ્રીલંકાની બોલિંગ સામે 312 રન પર 2 વિકેટના નુકસાન પર રમે છે.

પુજારા અને વિજય ભેગા મળીને 209 રનની સાજેદારી કરી.

ભારત શ્રીલંકાથી 107 રન આગળ છે. શ્રીલંકા પહેલી ઈંનિંગ્સમાં 209 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.