મુનરોએ બીજી ટી20માં સદી ફટકારી

મુનરોએ બીજી ટી20માં સદી ફટકારી

રાજકોટમાં આજે ન્યુઝીલેન્ડ આજે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી.

હૈદરાબાદના ઝડપી બોલર સીરાજે આજે ડેબ્યુ કર્યું.

કોલીન મુનરોના 55 બોલમાં સદી ફટકારીને ન્યૂઝીલેન્ડને 196/2ના સ્કોર પર પહોંચાડી. ભારતને બીજી ટી20 જીતવા 197 રન કરવાની જરૂર.