કોહલીની પહેલી મેચમાં સદી

કોહલીની પહેલી મેચમાં સદી

ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે રવિવારે મુંબઈમાં પહેલી વનડેમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારતની ટીમમાં મનીષ પાંડેની જગ્યાએ દિનેશ કાર્તિકને શામિલ કરવામાં આવ્યું.

અંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર મુજબ ભારત નવેમ્બર-ડિસેમ્બરમાં પાકિસ્તાન સામે રમવાનું હતું. પણ બન્ને દેશ વચ્ચે રાજકીય મતભેદના લીધે તે સિરીઝ રદ્દ કરવામાં આવી અને બીસીસીઆઇએ ન્યૂઝીલેન્ડને વનડે અને શ્રીલંકાને બધા ફોરમેટ રમવા આમંત્રણ આપ્યું.