ભારત-પાક ક્રિકેટ મેચ બંધ કરાવવા થયાં સૂત્રોચ્ચાર

ભારત-પાક ક્રિકેટ મેચ બંધ કરાવવા થયાં સૂત્રોચ્ચાર

બર્મિંધામ ખાતે યોજાનાર આ મેચના વિરોધમાં અમદાવાદ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ભાજપ-મોદી સરકાર વિરોધી પોસ્ટર્સ અને સૂત્રોચ્ચારો કરી ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી મેચનો વિરોધ કર્યો હતો.

‘બંધ કરો આ ક્રિકેટ સરહદ પર લો વિકેટ’, ‘પડોશ કર રહા પ્રહાર બંધ કરો મેચ કા વ્યવહાર’ જેવા વિવિધ પોસ્ટર્સ દ્વારા મોદી સરકારનો વિરોધ કરી પાકિસ્તાને જડબાતોડ જવાબ આપી મેચ બંધ થાયના સૂત્રોચ્ચાર કરાયા હતાં