ભારત આઇસીસીની રેન્કિંગમાં બીજા સ્થાને ફેંકાયો

ભારત આઇસીસીની રેન્કિંગમાં બીજા સ્થાને ફેંકાયો

ગુરુવારે સાઉથ આફ્રિકાની બાંગ્લાદેશ સામે બીજી વનડે માં જીત બાદ ભારતે તેમની આઇસીસીમાં નંબર 1 રેન્કિંગ ઘુમાવી દીધી.

પાર્લમાં 104 રનથી જીત મેળવનાર સાઉથ આફ્રિકા હવે ટોચના સ્થાને પહુંચી ગયા છે.

હાલમાંજ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 4-1થી જીતીને પહેલું સ્થાન મેળવ્યું હતું.

ભારત પાસે પોતાનું સ્થાન પ્રાપ્ત કરવાનું તક 22 ઓક્ટોબરથી શુરું થનાર ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં છે.