ભારત શ્રીલંકાની મેચ ખરાબ વાતાવરણની અસર

ભારત શ્રીલંકાની મેચ ખરાબ વાતાવરણની અસર

કાળા વાદળ, તીવ્ર વરસાદ, ગ્રાઉન્ડ પર કવર્સ અને ખેલાડી અંદર, મેચના એક દિવસ પહેલાના સૌથી ખરાબ સમાચાર.

બુધવારે ભારે વરસાદ પડ્યું અને આગળ બે દિવસ વધુ વરસાદની આગાહી છે.

ભારત શ્રીલંકાની પહેલી ટેસ્ટ ખરાબ હવામાનના લીધે અસર કરી શકે છે.

સારા સમાચાર છે કે સમગ્ર ગ્રાઉન્ડને તાડપત્રી થી ઢાંકી દેવામાં આવ્યું હતું.

મેચ શુરું થવાનું સમય સવારે 9.30નું છે.