પ્લે ઓફ  - મુંબઈ વિ. પૂણે - હૈદરાબાદ વિ. કોલકાતા

પ્લે ઓફ  - મુંબઈ વિ. પૂણે - હૈદરાબાદ વિ. કોલકાતા

પોઈન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન ધરાવતી મુંબઈની અને બીજો ક્રમ ધરાવતી પૂણેની ટીમ વચ્ચેના મુકાબલામાં વિજેતા બનનારી ટીમ તા. ૨૧મીને રવિવારે રમાનારી ફાઇનલમાં પ્રવેશ મેળવશે, જ્યારે હારનારી ટીમને ૧૯મી મે ને શુક્રવારે ક્વોલિફાયર ટુમાં એલિમિનેટરમાં વિજેતા બનનારી ટીમની સામે રમવાની તક મળશે.

હૈદરાબાદ વિ. કોલકાતા એલિમિનેટર

તા. ૧૭ મે ને બુધવારે, રાત્રે ૮.૦૦થી એમ.ચિન્નાસ્વામિ સ્ટેડિયમ, બેંગ્લોર

પોઈન્ટ ટેબલમાં ત્રીજો ક્રમ ધરાવતા હૈદરાબાદ અને ચોથો ક્રમ ધરાવતા કોલકાતા વચ્ચેના મુકાબલામાં વિજેતા બનનારી ટીમને તા.૧૯મી મે ને શુક્રવારે રમાનારી ક્વોલિફાયર ટુમાં પ્રવેશ મળશે, જેમાં તેમનો સામનો ક્વોલિફાયર-વનમાં હારનારી ટીમ સામે થશે. એલિમિનેટરમાં હારનારી ટીમ બહાર ફેંકાશે. 

 

ક્વોલિફાયર ટુ 

તા. ૧૯ મે ને શુક્રવારે, રાત્રે ૮.૦૦થી એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર