બેહરેન્ડ્રોફના ડ્રિમ સ્પેલે અપાવી ઑસ્ટ્રેલિયાને બીજી ટી20માં જીત

બેહરેન્ડ્રોફના ડ્રિમ સ્પેલે અપાવી ઑસ્ટ્રેલિયાને બીજી ટી20માં જીત

મંગળવારે ડાબા હાથના ઝડપી બોલર જેસન બેહરેનદોરફના સનસનીખેજ સ્પેલે તેમની ટીમને ભારત સામે એસીએ બરસપરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર 8 વિકેટથી જીત અપાવી.

ભારતે આપેલા મામુલી 118 રનનો લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 16મી ઓવેરમાજ હેન્રીકેસ (62 અણનમ) અને ટ્રેવિસ હેડ (48 અણનમ) હાસિલ કરી લીધો.

આ મેચમાં કોહલી શૂન્ય પર આઉટ થયા ટી20માં પહેલી વાર થયું અને આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વાર.

બેહરેન્ડ્રોફે 4 ઓવરમાં 21 રન ખર્ચીને ચાર વિકેટ ઝડપી.