અશિઝ પહેલી ટેસ્ટ: સ્મિથે સંભાળી પારી ઓસ્ટ્રેલિયા 213/7

અશિઝ પહેલી ટેસ્ટ: સ્મિથે સંભાળી પારી ઓસ્ટ્રેલિયા 213/7

ગાબ્બા માં શનિવારે  સ્ટીવ સ્મિથે પહેલી ઈંનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાને દબાવથી કાઢ્યું અને લંચ સુધી 213 રને પહોચાડ્યા. ઇંગ્લેંડે પહેલી ઈંનિંગમાં 302 રન કર્યા હતા.

સ્મિથ 214 બોલ રમીને 81 રન ઉપર રમતા હતા અને સાથે પેટ કમિંસ ક્રિઝ પર.