નેધરલેન્ડ : દુનિયાનું પ્રથમ 3ડી પ્રિન્ટર હાઉસ

નેધરલેન્ડ : દુનિયાનું પ્રથમ 3ડી પ્રિન્ટર હાઉસ

દુનિયાના પ્રથમ 3ડી હાઉસ નેધરલેન્ડના આઈન્ડહોવન શહેરમાં તૈયાર કરવામાં આવ્યા છે. ઘરવિહોણા માટે સસ્તામાં ઘર મળી રહે તે હેતુથી રોબોટીક સિસ્ટમ વડે શીટ્સ તૈયાર કરી હાઉસ બનાવવામાં આવે છે. જેનાથી કન્સ્ટ્રક્શન વેસ્ટમાં 30થી 40 ટકાનો ઘટાડો થાય છે. જ્યારે મજૂર ખર્ચ 50થી 60 ટકા ઘટે છે.