જર્મન અર્થતંત્રની નિકાસમાં 4.7 ટકાનો વધારો થયો

જર્મન અર્થતંત્રની નિકાસમાં 4.7 ટકાનો વધારો થયો

જર્મનીની ઈકોનોમી છેલ્લા 6 વર્ષમાં મજબૂત કામગીરી દર્શાવતા પાછલા વર્ષે 2.2 ટકાના દરે વધી હતી. જર્મન દ્વારા ગતવર્ષે ઘરેલુ ખર્ચમાં 2 ટકા, મશીનરી અને અન્ય સાધનોમાં 3.5 ટકા રોકાણ થયુ હતું. જર્મન અર્થતંત્રની પરંપરાગત તાકાત નિકાસમાં ગતવર્ષની 2.6 ટકાની તુલનાએ 4.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો.