ખાદ્યતેલોમાં ભાવ સપાટી નરમ રહી

ખાદ્યતેલોમાં ભાવ સપાટી નરમ રહી

અમદાવાદઃ ખાદ્યતેલોમાં ભાવ સપાટી નરમ રહી છે. ઇન્ડોનેશિયા-મલેશિયાએ નિકાસ ટેક્સ નાબુદ કરવા સાથે સ્થાનિકમાં રૂપિયો મજબૂત બનતા આયાતને વેગ મળી રહ્યો છે. સ્થાનિકમાં માગ નબળી હોવાથી મોટા ભાગના ખાદ્યતેલોમાં ડબ્બા દીઠ 10 નીચા ક્વોટ થતા હતા. સિંગતેલ ઘટી 1650 અંદર બોલાઇ ગયો છે. મગફળીની મજબૂતીથી સિંગતેલમાં ઝડપી ઘટાડો જણાતો નથી.