જેએલઆરએ F-PACEને ₹60.02 લાખમાં લોન્ચ કરી

જેએલઆરએ F-PACEને ₹60.02 લાખમાં લોન્ચ કરી

ટાટા મોટર્સની માલિકીની જેગુઆર લેન્ડ રોવરે મંગળવારે તેમની સ્થાનિક ઉત્પાદિત ફર્સ્ટ પર્ફોર્મન્સ SUV, F-PACE ભારતમાં ₹60.02 લાખમાં લોન્ચ કરી.

વર્ષ 2018નું મોડલ F-PACE જેગુઆર લેન્ડ રોવરનું છઠ્ઠું મોડલ છે જે પુણેમાં પ્લાન્ટ છે.

ગાડી માટે બુકીંગ ચાલુ છે અને આ મહિને તેની ડિલિવરી શરૂ થશે.