TVSએ BS-IV એન્જિન સાથે લોન્ચ કર્યુ Jupiter

TVSએ BS-IV એન્જિન સાથે લોન્ચ કર્યુ Jupiter

સ્કૂટરના બેસ વેરિએન્ટની કિંમત 49,666 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ડિસ્ક બ્રેકવાળો ટોપ વેરિએન્ટ 53,666 રૂપિયામાં મળશે.

આ એન્જિનને ઓટોમેટિક ગેયર બોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ ઉપરાંત આમાં નવી AHO(ઓટોમેટિક હેડલેમ્પ ઓન) ફિચર સાથે ઈકો મોડ અને પાવર મોડ આપવામાં આવ્યું છે, જે મુસાફરી દરમિયાન શાનદાર માઈલેજ આપવા માટે મદદ કરે છે