ફોલ્ડીંગ ઈ સ્કૂટર અને સિંગલ સીટર ઈ કાર આકર્ષણનું કેન્દ્ર 

ફોલ્ડીંગ ઈ સ્કૂટર અને સિંગલ સીટર ઈ કાર આકર્ષણનું કેન્દ્ર 

સીઈએસ 2018ના ત્રીજા દિવસે વન માઈલ હાલો સીટી દ્વારા રજૂ કરવામાં આવેલુ ઈલેક્ટ્રોનિક ફોલ્ડેબલ સ્કૂટર અને ઈલેક્ટ્રા મેક્કાનિકા સોલો દ્વારા રજૂ કરાયેલી વન સીટર ઈ કાર આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. 1600 ડોલરની કિંમત ધરાવતુ આ ઈલેક્ટ્રોનિક સ્કૂટરની રેન્જ 20 માઈલ પ્રતિ કલાકની છે. સિંગલ સીટર ઈલેક્ટ્રોનિક કારની મહત્તમ સ્પીડ 137 માઈલ પ્રતિ કલાકની છે. અને તેની રેન્જ 100 માઈલ છે.